ભાવનગર : ગુજરાતી ફિલ્મ ત્રણ એકકાના કલાકારો નંદકુંવરબા મહિલા કોલેજની મુલાકાતે

ભાવનગર : ગુજરાતી ફિલ્મ ત્રણ એકકાના કલાકારો નંદકુંવરબા મહિલા કોલેજની મુલાકાતે
ભાવનગર : ગુજરાતી ફિલ્મ ત્રણ એકકાના કલાકારો નંદકુંવરબા મહિલા કોલેજની મુલાકાતે
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ માં ગુજરાતી ફિલ્મ ત્રણ એક્કા ફિલ્મના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે આજે કોલેજની મુલાકાત લીધી હતી.આગામી દિવસોમાં રીલીઝ થનાર ગુજરાતી ફિલ્મ ત્રણ એક્કાના ગુજરાતના જાણીતા કલાકાર મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રાજ્કીયા, એશ કંસારા અને તર્જની ભાડલા એ ભાવનગરની જાણીતી કોલેજ નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની મુલાકાત લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વિધાર્થીનીઓની વિશાળ સંખ્યા ની ઉપસ્થિતિમાં આ કલાકારો ભાવવિભોર થયા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા લેખક ચેતન દૈયા અને પાર્થ ત્રિવેદી લેખિત અને રાજેશ શર્મા દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. હોલીવુડ હોય કે બોલીવુડ નું ફિલ્મ પરંતુ દરેક ફિલ્મ ને પ્રમોશન ની જરૂર હોય છે. અને ફિલ્મ ના પ્રમોશન માટે ફીલ્મના કલાકારો અલગ અલગ જગ્યાની મુલાકાત લે છે. તે અનુસંધાને ગુજરાતી ચિત્રપટ ત્રણ એક્કા ના પ્રમોશન માટે તે ચિત્રપટના કલાકારો મલ્હાર ઠક્કર અને તેમની ફિલ્મના કલાકારો એ ભાવનગરની જાણીતી કોલેજ નંદકુવરબા મહિલા કોલેજ ખાતે મુલાકાતે આવ્યા હતા.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here