ભગવાન રામનું પાત્ર નિભાવશે રણબીર કપૂર:રામાયણ ફિલ્મ માટે દારૂ અને માંસાહારી છોડી દેશે

ભગવાન રામનું પાત્ર નિભાવશે રણબીર કપૂર:રામાયણ ફિલ્મ માટે દારૂ અને માંસાહારી છોડી દેશે
ભગવાન રામનું પાત્ર નિભાવશે રણબીર કપૂર:રામાયણ ફિલ્મ માટે દારૂ અને માંસાહારી છોડી દેશે
રણબીર કપૂર પોતાના પાત્રને પરફેક્ટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. હવે થોડા સમયથી ખબર સામે આવી રહી છે કે તે ડાયરેક્ટર નિતિશ તિવાની ફિલ્મ રામાયણમાં કામ કરવાના છે.

Visit Saurashtra Kranti Homepage here

ફિલ્મમાં તેમનું પાત્ર ભગવાન રામનું હશે. જોકે આ વિશે રણબીર અને નીતિશે કોઈ ઓફિશયલ એનાઉન્સમેન્ટ કરી નથી પરંતુ આ વચ્ચે એક નવી ખબર સામે આવી છે કે રણબીર આ ફિલ્મ માટે પોતાની લાઈફસ્ટાઈલ જ બદલવા જઈ રહ્યા છે.  નોન વેજ અને ડ્રિંક છોડશે રણબીર 
એક રિપોર્ટ અનુસાર રણબીર મીટ ખાવાનું અને દારૂ છોડવા જઈ રહ્યા છે જેથી તે ભગવાન રામ જેવા પવિત્ર પાત્રને સારી રીતે નિભાવી શકે. તે પોતાનો સંપૂર્ણ ફોકસ આ પાત્રને દિલથી નિભાવવામાં લગાવી રહ્યા છે. 

Read National News : Click Here

સીતા અને રાવણનું પાત્ર 

પહેલા કહેવામાં આવતું હતું કે આલિયા ફિલ્મમાં સીતાનું પાત્ર નિભાવી શકે છે. પરંતુ પછી ખબર પડે કે તે અફવાહ છે અને હવા ખબર સામે આવી રહી છે કે સાઉથ એક્ટ્રેસ સઈ, સીતાનું પાત્ર નિભાવશે. ત્યાં જ રાવણના પાત્ર માટે KGF સ્ટાર યશનું નામ સામે આવી રહ્યું છે. જોકે હજુ કંઈ કન્ફર્મ નથી.  ફિલ્મની શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024માં ફેબ્રુઆરીથી શરૂ થશે. ફિલ્મનું આખુ ફોકસ ફક્ત રામ અને સીતા પર રહેશે. તેની શૂટિંગ ઓગસ્ટ સુધી ચાલશે. તેના ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું વીએફએક્સ ઓસ્કર વિનિંગ કંપની ડીનેગ કરવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here