બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે 81મો જન્મ દિવસ

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે 81મો જન્મ દિવસ
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે 81મો જન્મ દિવસ
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે પોતાનો 81મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. બીગ બીને કોઈ સદીના મહાનાયક કહે છે તો કોઈ તેમને બોલીવુડના શહેનશાહ કહીને બોલાવે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાના ચાહકો માટે તસવીરો શેર કરતા રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

બીગ બી આજે પોતાનો 81મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચન ઈન્ડસ્ટ્રીમાં લગભગ 5 દાયકાથી રાજ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ હરિવંશ રાય બચ્ચન હતું જેઓ હિન્દી જગતના પ્રખ્યાત કવિ હતા. તેમની માતાનું નામ તેજી બચ્ચન હતું. અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1969માં કરી હતી અને ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અભિનેતા માટે અહીં સુધી પહોંચવું સરળ ન હોતું. પોતાની કારકિર્દીની શરૂઆતમાં બિગ બીને પોતાની હાઈટથી લઈને અવાજ માટે થઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેમણે હાર ન માની અને આજે તેમના ચાહકોની કોઈ કમી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here