થોડાં દિવસ પહેલાં જ ફોટોગ્રાફર્સે બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની પ્રાઇવેટ તસવીર લેતા ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એક્ટ્રેસ પોતાના લિવિંગ રૂમમાં હતી અને બાજુના ટેરેસ પરથી બે લોકોએ તેની તસવીર ક્લિક કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આલિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. આલિયાની પ્રાઇવેસી ભંગ બદલ રણબીર કપૂર લીગલ એક્શન લેવાનો છે. રણબીરે મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘આ પ્રાઇવસીનો ભંગ છે. તમે મારા ઘરની અંદર શૂટ કરી શકો નહીં અને ત્યાં કંઈ પણ બની શકે છે. તે મારું ઘર છે અને આ તદ્દન ખોટું છે.
Read About Weather here
રણબીરે વધુમાં કહ્યું હતું, ‘અમે ફોટોગ્રાફર્સને માન આપીએ છીએ. હું માનું છું કે ફોટોગ્રાફર્સ અમારા કલ્ચરનો હિસ્સો છે અને અમારું કામ એકબીજાથી ચાલે છે. તે અમારી સાથે કામ કરે છે અને અમે તેમની સાથે કામ કરીએ છીએ, પરંતુ આ રીતની બાબતો મુશ્કેલીમાં મૂકી દે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here