અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ ’ગુડબાય’નું શુટિંગ શરૂ થયું

Movie 'ગુડબાય' Shooting Start
Movie 'ગુડબાય' Shooting Start

ગુડબાય એક ખૂબ જ ખાસ વિષય છે

Subscribe Saurashtra Kranti here

બાલાજી ટેલિફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટની આગામી ફિલ્મ ’ગુડબાય’નું શુટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલ કરી રહૃાા છે અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સાઉથ સેન્સેશન રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મના મુહૂર્તનું શુટિંગ શુક્રવારે મુંબઇમાં થયું હતું. રશ્મિકાએ શુક્રવારથી ફિલ્મનું શુટિંગ શરૂ કરી દીધું છે. બિગ બી ૪ એપ્રિલથી શુટિંગનો ભાગ બનશે. વિકાસ બહલ અને એકતા કપૂર ફરીથી ’GoodBye’માં ફરી એક સાથે આવી રહૃાા છે. જેમણે અગાઉ લૂંટેરા અને ઉડતા પંજાબ જેવી વિવેચક વખાણાયેલી ફિલ્મોમાં સહયોગ આપ્યો હતો. જે બંને ખૂબ વખાણાઈ હતી.

Read About Weather here

ઉત્સાહિત નિર્માતા એકતા કપૂરે ’ગુડબાય’ વિશે જણાવ્યું હતું કે, ‘GoodBye’ એક ખૂબ જ ખાસ વિષય છે. જેમાં ભાવના અને મનોરંજનનું સમાન માપ છે. આ એક વાર્તા છે. જે પ્રત્યેક પરિવાર સાથે જોડાયેલી લાગશે. હું બચ્ચનજી સાથે કામ કરવા આતુર છું અને રશ્મિકા મંદાનાને આ સુંદર ફિલ્મમાં રજૂ કરવા માટે રોમાંચિત છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here