‘પોન્નિયન સેલવાન 2’ ફિલ્મએ બોક્સ ઓફિસ પર 200 કરોડનું કર્યું કલેક્શન

'પોન્નિયન સેલવાન 2' ફિલ્મએ બોક્સ ઓફિસ પર 200 કરોડનું કર્યું કલેક્શન
'પોન્નિયન સેલવાન 2' ફિલ્મએ બોક્સ ઓફિસ પર 200 કરોડનું કર્યું કલેક્શન
ફિલ્મ ‘પોન્નિયન સેલવાન 2’ એ તેની રિલીઝના ચોથા દિવસે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. ડાયરેક્ટર મણિરત્નમની એન્ટરટેઈનમેન્ટ કંપની ‘મદ્રાસ ટોકીઝે’ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફિલ્મના 200 કરોડ ક્લબમાં પ્રવેશની જાણકારી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ફિલ્મ 28 એપ્રિલે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી.મદ્રાસ ટોકીઝના ટ્વિટર હેન્ડલે ફિલ્મની કમાણી જણાવતી એક વિડિયો ક્લિપ શેર કરી અને લખ્યું, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.’ હેશટેગ સાથે પણ લખ્યું, ‘ચોલા પાછો આવ્યો. ‘પોન્નિયન સેલવાન 2′  બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.’

Read About Weather here

ઐશ્વર્યા રાય, પ્રકાશ રાજ, જયમ, પ્રભુ, આર સરથકુમાર, પાર્થિબન, વિક્રમ પ્રભુ વિક્રમ, ત્રિશા, જયરામ રવિ, કાર્તિ, ઐશ્વર્યા લક્ષ્મી, શોભિતા ધુલીપાલ જેવા કલાકારોએ ફિલ્મમાં ચોલા સામ્રાજ્યની વાર્તાને આગળ વધારી છે. અભિનેતા કમલ હાસને ફિલ્મનું વર્ણન કર્યું છે. એ.આર.રહેમાને ફિલ્મને સંગીત આપ્યું છે. આ ફિલ્મ મણિરત્નમની મદ્રાસ ટોકીઝ અને સુબાસ્કરનની ‘લાયકા પ્રોડક્શન્સ’ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here