નવી જનાના હોસ્પિટલ અને માધાપર ફલાય ઓવર બ્રીજના 95 ટકા કામો પૂર્ણ: કલેકટર

નવી જનાના હોસ્પિટલ અને માધાપર ફલાય ઓવર બ્રીજના 95 ટકા કામો પૂર્ણ: કલેકટર
નવી જનાના હોસ્પિટલ અને માધાપર ફલાય ઓવર બ્રીજના 95 ટકા કામો પૂર્ણ: કલેકટર
રાજકોટમાં નવનિર્મિત કરાયેલી નવી જનાના હોસ્પીટલ તથા માધાપર ચોકડી પાસેનો ફલાય ઓવર બ્રિજનું આવતા સપ્ટેમ્બર માસ દરમ્યાન લોકાર્પણ કરવા માટે તંત્ર તૈયાર છે તેવું આજરોજ જિલ્લા કલેકટર ડો. પ્રભવ જોશીએ એક વાતચીત દરમ્યાન જણાવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

તેઓએ વધુમાં જણાવેલ હતું કે, નવી જનાના હોસ્પિટલ અને માધાપર ચોકડી ફલાય ઓવર બ્રિજનું કામો 95 ટકા પુરા થઈ ગયા છે. ખાસ કરીને માધાપર ચોકડી બ્રિજનાં બે સ્લેબ, એપ્રોચરોડ અને પારાપેટનું કામ ખૂબજ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આવતા માસની શરુઆતમાં બ્રિજ પુરો તૈયાર થઈ જશે તેવો માર્ગ-મકાન વિભાગનો રિપોર્ટ છે.ત્યારે, હવે નવી જનાના હોસ્પિટલ અને ફલાય ઓવર બ્રિજનાં આવતા માસમાં લોકાર્પણ માટે મુખ્યમંત્રીનો સમય માંગવામાં આવ્યો છે અને સી.એમ.ઓ. માંથી સમય મળે એટલે તુરંત જ વહીવટીતંત્ર ઉપરોક્ત બન્ને પ્રોજેકટનાં લોકાર્પણ માટે તૈયાર છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here