અજય દેવગનની ફિલ્મ ‘દૃશ્યમ 2’ આ વર્ષની બીજી બિગ ઓપનર બની છે. ફિલ્મે રિલીઝના દિવસે એટલે કે પહેલા દિવસે 15.38 કરોડની કમાણી કરી હતી તો બીજા દિવસે 21.59 કરોડનું કલેક્શન કર્યું છે એટલે કે 2 દિવસમાં 37 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
3300 સ્ક્રીન્સમાં રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે સારો બિઝનેસ કર્યો છે. અજયની છેલ્લા બે વર્ષમાં આવેલી ફિલ્મમાં ‘દૃશ્યમ 2’ને સૌથી વધારે ઓપનિંગ મળ્યું છે. તો ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો હોય આગામી દિવસોમાં ફિલ્મની કમાણી વધી શકે છે.’દૃશ્યમ 2’ સાઉથ સુપરસ્ટાર મોહનલાલની બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ ‘દૃશ્યમ 2’ની હિંદી રીમેક છે. આ ફિલ્મનો પહેલો ભાગ પણ મોહનલાલની ફિલ્મનો જ રીમેક હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here