દીપિકા ઓસ્કાર એવોર્ડમાં ભાગ લેવા રવાના

દીપિકા ઓસ્કાર એવોર્ડમાં ભાગ લેવા રવાના
દીપિકા ઓસ્કાર એવોર્ડમાં ભાગ લેવા રવાના
દીપિકા પડુકોણની ઓસ્કાર એવોર્ડમાં પ્રેઝન્ટર તરીકે પસંદગી થઈ છે. આ જાણકારી ખુદ દીપિકાએ આપી હતી. હવે ખબર આવી છે કે, દીપિકા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં હાજર રહેવા રવાના થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

સુત્રોનું કહેવું છે કે દીપિકા 10 માર્ચે 95માં એકેડેમી એવોર્ડમાં ભાગ લેશે. આ વખતે ઓસ્કાર એવોર્ડ ભારત માટે ખાસ છે કારણ કે એકબાજુ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ને ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું છે તો ગાયક રાહુલ સિલીગંજ અને કાલ ભૈરવ આરઆરઆરના ‘નાટુ નાટુ’ ગીત પર લાઈવ પર્ફોર્મન્સ આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here