આ ન્યૂઝની લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. તમિલ ટીવી અભિનેત્રી શાલિનીએ વિવિધ પોઝ આપીને ડિવોર્સની ખુશી મનાવી છે. લગ્ન પહેલાં પ્રી-વેડિંગ શૂટ, વેડિંગ શૂટને લઈને હાલમાં યુવાનોમાં ખૂબ ક્રેઝ રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ આ ડિવોર્સ ફોટોશૂટે સોશિયલ મીડિયામાં તરત જ પોતાની જગ્યા બનાવી લીધી છે. પતિ સાથે છૂટાછેડા બાદ શાલિનીએ કરાવેલ ફોટોશૂટ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.શાલિનીની છૂટાછેડાની ઉજવણી કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here