ટીવી અભિનેત્રી શાલિનીનું ‘ડિવોર્સ ફોટોશૂટ’…!

ટીવી અભિનેત્રી શાલિનીનું ‘ડિવોર્સ ફોટોશૂટ’…!
ટીવી અભિનેત્રી શાલિનીનું ‘ડિવોર્સ ફોટોશૂટ’…!
આ ન્યૂઝની લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. તમિલ ટીવી અભિનેત્રી શાલિનીએ વિવિધ પોઝ આપીને ડિવોર્સની ખુશી મનાવી છે.  લગ્ન પહેલાં પ્રી-વેડિંગ શૂટ, વેડિંગ શૂટને લઈને હાલમાં યુવાનોમાં ખૂબ ક્રેઝ રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ ડિવોર્સ ફોટોશૂટે સોશિયલ મીડિયામાં તરત જ પોતાની જગ્યા બનાવી લીધી છે. પતિ સાથે છૂટાછેડા બાદ શાલિનીએ કરાવેલ ફોટોશૂટ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.શાલિનીની છૂટાછેડાની ઉજવણી કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here