કેનેડા સરકારે એક નવો કાયદો લાગુ : તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચારો બ્લોક કરવાની શરૂઆત 

કેનેડા સરકારે એક નવો કાયદો લાગુ : તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચારો બ્લોક કરવાની શરૂઆત 
કેનેડા સરકારે એક નવો કાયદો લાગુ : તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચારો બ્લોક કરવાની શરૂઆત 
કેનેડામાં મેટાએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સમાચારો બ્લોક કરવાની શરૂઆત કરી દીધી છે. વાત એમ છે કે કેનેડા સરકારે એક નવો કાયદો લાગુ કર્યો છે. તે અંતર્ગત ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર સમાચારો બતાવવા બદલ પ્રકાશક કંપનીને ચુકવણી કરવી પડશે. મેટાએ કહ્યું છે કે અમે સમાચાર પ્રકાશકો દ્વારા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા સમાચારોની લિન્ક પણ બ્લોક કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

પણ હવે કોઈ યુઝર્સને નહીં દેખાય. જેવી રીતે અમે કોઈ કંપનીનું કન્ટેન્ટ પ્રકાશિત નહીં કરી શકીએ એવી જ રીતે કોઈ મીડિયા કંપની અમારી સાઈટ પર ન્યૂઝ કન્ટેન્ટ નહીં ચલાવી શકે.આ કાયદો બનાવવાનું કારણ એ છે કે કેનેડાના સંસદીય બજેટ વૉચડોગનું માનવું છે કે સોશિયલ મીડિયા કંપનીઓના કારણે અખબારોને ભારે આર્થિક નુકસાન થયું છે. આ કંપનીઓ સમાચારો બતાવતી હોવાના કારણે કેનેડાનાં અખબારોને દર વર્ષે વધારાની 330 મિલિયન ડૉલર (આશરે રૂ. 2,719 કરોડ)ની રકમ મળી શકે છે.

Read About Weather here

આ કાયદો ગૂગલ અને ટિ્વટર સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ અને કંપનીઓને લાગુ પડશે.હકીકતમાં કેનેડામાં અખબાર પ્રકાશકોની માગ હતી કે ઓસ્ટ્રેલિયાની જેમ ‘ઓનલાઈન ન્યૂઝ એક્ટ’ લાગુ છે. તે અંતર્ગત જો સોશિયલ મીડિયા કંપની કોઈ મીડિયા કંપનીનું કન્ટેન્ટ પ્રકાશિત કરે તો તેણે તેની ચુકવણી કરવી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here