એક્ટર કમલ હાસનની તબિયત લથડી છે. જ્યારે કમલ હસન હૈદરાબાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કમલ હાસન સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.હજુ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે હોસ્પિટલ તરફથી કોઈ માહિતી મળી નથી.
Visit Saurashtra Kranti Homepage here
રિપોર્ટ એવા મળી રહ્યા છે કે, કમલ હાસનને તાવ આવ્યો હતો અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કમલ હાસન ડિરેક્ટર શંકરની ફિલ્મ ‘ઈન્ડિયન 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે તે ‘બિગ બોસ તમિલ સીઝન 6’નું શૂટિંગ પણ કરી રહ્યો છે.આ સ્થિતિમાં, અભિનેતા થોડો તણાવ અને થાક્યો હોવાની માહિતી મળી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here