એશિયાની ટોપ સેલિબ્રિટીમાં જૂનિયર એનટીઆર અને રામચરણ

એશિયાની ટોપ સેલિબ્રિટીમાં જૂનિયર એનટીઆર અને રામચરણ
એશિયાની ટોપ સેલિબ્રિટીમાં જૂનિયર એનટીઆર અને રામચરણ
એસએસ રાજામૌલીની રામચરણ અને જુનિયર એનટીઆર સ્ટાર ફિલ્મ ‘આરઆરઆર’ દેશમાં સુપરહિટ થયા પછી વિદેશોમાં પણ લોકપ્રિય થઇ છે. હાલમાં જ આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ એવોર્ડની બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ક્રિટીક્સ ચોઇસ એવોર્ડસમાં પણ આ ફિલ્મને નોમિનેશન મળ્યું છે. આ એવોર્ડ માટે રાજામૌલીની ફિલ્મને 5 નોમિનેશન મળ્યા છે. જેમાં બેસ્ટ પિકચર, બેસ્ટ ડાયરેક્ટર, વિદેશી ભાષાની સર્વશ્રેષ્ઠ ફિલ્મ, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ અને બેસ્ટ સોંગ (નાટુ-નાટુ માટે) સામેલ છે.

Read About Weather here

આ ફિલ્મના મુખ્ય બે કલાકારો જુનિયર એનટીઆર અને રામચરણને યુનાઈટેડ કિંગડમની વાર્ષિક ટોપ-50 એશિયન સેલિબ્રિટીઝ ઇન ધી વર્લ્ડના લિસ્ટમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મળ્યું છે, જ્યારે પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનને બીજો ક્રમ મળ્યો છે. આલિયા ભટ્ટને લિસ્ટમાં ચોથું સ્થાન મળ્યું છે. આરઆરઆર તાજેતરમાં જાપાનમાં રિલીઝ થઇ હતી, જ્યાં દર્શકોને તે ઘણી પસંદ આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here