બોલીવૂડના વર્સેટાઈલ એક્ટર આર. માધવન માટે ગઈકાલનો દિવસ ખુબ ખાસ હતો. આર. માધવનને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન તરીકે નોમિનેટ કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આ અગાઉ આર. માધવનની ફિલ્મ ‘રોકેટરી: ધ નામ્બી ઈફેક્ટ’એ નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો હતો. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં માધવને એક્ટિંગ કરવાની સાથે સાથે તેને ડાયરેક્ટ પણ કરી હતી. આ અવસરે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આર. માધવનને શુભેક્ષા પાઠવતા ટ્વિટ પણ કરી હતી. તેઓએ ટ્વિટ કરતા લખ્યું હતું, ‘આર. માધવન જીને FTIIના પ્રેસિડેન્ટ અને ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મને પૂરી આશા છે કે તમારી નોલેજ અને એથિક્સ આ ઇન્સ્ટીટયુટને ઉંચાઈઓ પર લઈ જશે. હાઈ લેવલ સુધી આ ઇન્સ્ટીટયુટમાં ફેરફારો જોવા મળશે અને પોઝીટીવ વર્ક કલ્ચર પણ બનશે. મારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે.
Read About Weather here
આર. માધવને અનુરાગ ઠાકુરનો માન્યો આભાર
એક્ટર આર. માધવને આ અંગે ખુશી વ્યક્ત કરતા અનુરાગ ઠાકુરનો આભાર માન્યો હતો. તેણે ટ્વિટ કરતા લખ્યું હતું, ‘ તમે જે પબ કહ્યું, તે વાંચીને મને ખુબ જ આનંદ થઇ રહ્યું છે. હું મારી તરફથી પુરતો પ્રયાસ કરીશ અને તમારી ઉમ્મીદો પર ખરા ઉતરવાનો પણ પ્રયત્ન કરીશ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here