ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો

ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો
ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો છે. પરિવારે દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું છે. બાળકો અને ઈશાની તબિયત સારી હોવાનું પરિવારે જણાવ્યું છે. નીતા અને મુકેશ અંબાણીની દીકરી અને સ્વાતિ-અજય પિરામલના પુત્ર આનંદના ઘરે પારણું બંધાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઈશા અને આકાશ પણ મુકેશ-નીતા અંબાણીનાં ટ્વિન્સ બાળકો છે. મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પિરામલનાં માતા-પિતા અજય અને સ્વાતિ પિરામલ દ્વારા જારી કરાયેલ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છે અને તેઓ બધા ખૂબ જ ખુશ છે. લોકોના આશીર્વાદ અને શ્રેષ્ઠતાની રાહ જોઈ રહ્યાં છીએ. આ તેમના જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here