અમિતાભ બચ્ચને ટ્રાફિકથી બચવા માટે અજાણ્યા વ્યક્તિની લીધી મદદ

અમિતાભ બચ્ચને ટ્રાફિકથી બચવા માટે અજાણ્યા વ્યક્તિની લીધી મદદ
અમિતાભ બચ્ચને ટ્રાફિકથી બચવા માટે અજાણ્યા વ્યક્તિની લીધી મદદ
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ તેમના સેટ પર સમયસર પહોંચવાનું હતુ પરંતુ મુંબઈના ટ્રાફિકના કારણે તે પહોંચી શક્યા નહીં. અમિતાભ બચ્ચને હાલમાં તેના સેટ પર પહોંચવા માટે એક અજાણ્યા વ્યક્તિની મદદ માંગી અને તેની બાઈક પર સવાર થઈ ને નીકળ્યા.

Visit Saurashtra Kranti Homepage here

અજાણ્યા વ્યક્તિનો આભાર માન્યો અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ દરમિયાન એક ફોટો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ રોયલ એન્ફિલ્ડ હિમાલય બાઈક પર બેસેલા જોવા મળી રહ્યા છે. મહાનાયક આરામથી બાઈકની પાછળ બેઠા છે અને જલ્દી સેટ પર પહોંચવા માટેની આતુરતા જોવા મળી રહી છે. ફોટોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, ‘રાઈડ માટે આભાર દોસ્ત, હું તને ઓળખતો નથી પરંતુ તે મને સેટ પર પહોંચવા મદદ કરી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here