
ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. બંનેની સગાઈ ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ થઈ હતી. એ દિવસે અક્ષર પટેલનો જન્મદિવસ હતો. મેહા ડાયટિશિયન અને ન્યૂટ્રિશિનિસ્ટ છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. રીલ્સ પણ બનાવે છે. અક્ષર-મેહાના લગ્નમાં મોહમ્મદ કેફ, જયદેવ ઉનડકટ સહિત અનેક ક્રિકેટર પણ આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
અક્ષરના લગ્નમાં ભારતનો પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ પણ આવ્યો આવ્યો. કૈફે ટ્વિટર પર કપલ સાથે ફોટો પોસ્ટ કરીને તેમને શુભ કામનાઓ આપી. અક્ષરે ટીમ ઇન્ડિયાના અનેક ખેલાડીને લગ્નમાં આમંત્રિત કર્યા હતા, પરંતુ, વ્યસ્ત શેડ્યૂલને લીધે કોઈ લગ્નમાં સામેલ થઈ શક્યું નહોતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here