OMG …! અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

OMG ...! અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
OMG ...! અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

એરપોર્ટથી સૌથી મોટા સમાચાર સામે આવા છે. વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રાથમિક માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટને ઈ-મેઈલ દ્વારા ધમકી મળતાં સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.

OMG …! અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બોમ્બ

આ તરફ હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

OMG …! અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બોમ્બ

જોકે હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, હજી પણ એરપોર્ટ પર સઘન ચેકિંગ ચાલુ છે.

OMG …! અમદાવાદ એરપોર્ટને ફરી એકવાર મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બોમ્બ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here