દેવભૂમિ દ્વારકા બાદ પ્રભાસ પાટણના દરિયાકાંઠેથી પણ ફરી 72 લાખનો ચરસનો જથ્થો પકડાયો…

દેવભૂમિ દ્વારકા બાદ પ્રભાસ પાટણના દરિયાકાંઠેથી પણ ફરી 72 લાખનો ચરસનો જથ્થો પકડાયો...
દેવભૂમિ દ્વારકા બાદ પ્રભાસ પાટણના દરિયાકાંઠેથી પણ ફરી 72 લાખનો ચરસનો જથ્થો પકડાયો...

પ્રભાસ પાટણ દરિયા કિનારે થી રૂ। 72, 70, 000 નાં ગેર ગેરકાયદેસર માદક પદાર્થ ચરસનો જથ્થો ગીર સોમનાથ એસ. ઓ. જી. દ્વારા પકડી પડેલ છે. પોલીસ મહાનિર્દેશક નિલેશ જાજડ્યા, ગીર સિમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સોહં જાડેજા દ્વારા ગાંજા, ચરસ ની બદી સદંતર નાબૂદ કરવા માટે “no drugs in girsomnath” ને સફળ બનાવવા નાર્કોટિક્સ ની બદી ને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા અને એન.ડી.પી. એસ. નાં કેસો શોધી કાઢવા સૂચના મળેલ.

દેવભૂમિ દ્વારકા બાદ પ્રભાસ પાટણના દરિયાકાંઠેથી પણ ફરી 72 લાખનો ચરસનો જથ્થો પકડાયો… ચરસ

તે અનુંસંધાને ગીર સોમનાથ એસ.ઓ.જી. પો. ઈન્સ. જે. એન. ગઢવી, પો. સબ ઈન્સ. પી. જે. બાટવા નાં માર્ગદર્શન મુજબ એસ. ઓ. જી. શાખા નાં પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફ નાં માણસો સોમનાથ મંદિર દરિયા કિનારા નાં વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન એ.એસ.આઈ. દેવદાનભાઈ કુંભરવાડિયા ની બાતમી નાં આધારે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન સામે દરિયા કિનારે થી બિન વારસુ ચરસ નું પેકેટ શોધી કાઢી પ્રભાસ પાટણ. પોલીસ સ્ટેશન માં એન. ડી . પી. એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરેલ છે.

દેવભૂમિ દ્વારકા બાદ પ્રભાસ પાટણના દરિયાકાંઠેથી પણ ફરી 72 લાખનો ચરસનો જથ્થો પકડાયો… ચરસ

કબ્જે કરેલ માદક પદાર્થ ચરસ વજન 1454 ગ્રામ (1 કિલો 454 ગ્રામ ) કિંમત રૂપિયા 72,70,000 કબ્જે કરેલ છે. આ કામગીરી માં એસ. ઓ. જી. પો. ઈન્સ. જે. એન. ગઢવી, એસ. ઓ. જી.પો. સબ ઈન્સ. પી. જે. બાટવા, એફ. એસ. એલ. નાં અધિકારી, એસ. ઓ. જી. નાં સ્ટાફ નાં એ. એસ. આઈ. દેવદાન ભાઈ કુંભારવાડીયા, ઈબ્રાહીમશા બાનવા, મેરામણ ભાઈ શામળા, ગોવિંદ ભાઈ રાઠોડ, પો. હેડ. કોન્સ્ટેબલ ગોપાલ સિંહ મોરી, હસમુખ ભાઈ ચાવડા, પો. કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહાવીરસિંહ જાડેજા, DHC ગોપાલ ભાઈ મકવાણા, યોગેશ ભાઈ બારીયા જોડાયેલ હતા.

દેવભૂમિ દ્વારકા બાદ પ્રભાસ પાટણના દરિયાકાંઠેથી પણ ફરી 72 લાખનો ચરસનો જથ્થો પકડાયો… ચરસ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here