આખરે જગતમાં થઈ રહ્યું છે શું ..? અમેરિકામાં ફરી અંધાધુંધ ગોળીબાર: પાંચના મોત: હુમલાખોર કર્યો આપઘાત

આખરે જગતમાં થઈ રહ્યું છે શું ..? અમેરિકામાં ફરી અંધાધુંધ ગોળીબાર: પાંચના મોત: હુમલાખોર કર્યો આપઘાત
આખરે જગતમાં થઈ રહ્યું છે શું ..? અમેરિકામાં ફરી અંધાધુંધ ગોળીબાર: પાંચના મોત: હુમલાખોર કર્યો આપઘાત

અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. લાસ વેગાસમાં એક હુમલાખોરે બે એપાર્ટમેન્ટના પરિસરમાં બેફામ ગોળીબાર કરતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ હુમલાખોરે પોતે પણ આપઘાત કરી લીધો હતો.

આખરે જગતમાં થઈ રહ્યું છે શું ..? અમેરિકામાં ફરી અંધાધુંધ ગોળીબાર: પાંચના મોત: હુમલાખોર કર્યો આપઘાત અમેરિકા

લાસ વેગાસ પોલીસના અહેવાલ અનુસાર હુમલાખોરની ઓળખ 47 વર્ષીય એરિક એડમ્સ તરીકે થઇ હતી. આ ગોળીબારમાં મૃત્યુ પામનારા લોકોમાં 13 વર્ષની બાળકી પણ સામેલ છે. તેને ગંભીર હાલતમાં આઈસીયુ ખસેડવામાં આવી હતી. જ્યારે બે 20 વર્ષીય મહિલાઓને ગોળી વાગતાં તે પણ મૃત્યુ પામી હતી.

આખરે જગતમાં થઈ રહ્યું છે શું ..? અમેરિકામાં ફરી અંધાધુંધ ગોળીબાર: પાંચના મોત: હુમલાખોર કર્યો આપઘાત અમેરિકા

ગોળીબારીની ઘટના વિશે જાણકારી મળતાં જ પોલીસે હુમલાખોર એડમ્સની શોધખોળ હાથ ધરી હતી. પછી જાણકારી મળી કે તે ઈસ્ટ લેક મીડ બુલેવાર્ડમાં છુપાયો છે. પોલીસે તેને ઘેરી લીધો પણ પોલીસની સામે આત્મસમર્પણ કરવાની જગ્યાએ તેણે પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here