સુરતના સચિન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી હતી.જે ઘટનામાં લુંટ ચલાવનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
Visit Saurashtra Kranti Homepage here
ફિલ્મી ઠબે બેંક ઓફ મહારાષ્ટ્રને ચાર જેટલા લુટારુઓએ બંદૂકની અણીએ 13.26 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમાં સુરત ક્રાઈમ બ્રાંચે ઉતરપ્રદેશના રાયબરેલીથી ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ અગાઉ જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્લાન કર્યો હતો પરંતુ પબ્લિકની અવર જવર હોવાથી પ્લાન નિષ્ફળ ગયો હતો. આ ઉપરાંત ઉતરપ્રદેશનો ગેંગસ્ટર વિપીનસિંગ ૩૨થી વધુ ગુનામાં ઝડપાયો છે.સુરતમાં જવેલર્સ લુંટવાનો પ્લાન હતો , લોકોની અવર જવર હોવાથી વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રને લુંટી.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here