વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસેથી એક આધેડની લાશ મળી

વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસેથી એક આધેડની લાશ મળી
વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસેથી એક આધેડની લાશ મળી
સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે આજે વઢવાણ શહેરના દલવાડી સથવારા સમાજની વાડી પાસે એક લાશ પડી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા લોકો તેને જ્યોત જોઈ અને નાસી જતા હતા ત્યારે કોઈએ વઢવાણ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પણે વઢવાણ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ લાશનો કબજો મેળવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

 ત્યારે આ લાશ અમુભાઈ નામના શખ્સની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે કયા કારણોસર અહીંયા લાશ આવી તેનું મૃત્યુ કેવી રીતે થયું જે પીએમ થયા બાદ તેની જાણકારી મળ્યા બાદ સાચો ખ્યાલ આવશે અને હાલમાં તેને સાર્વજનિક હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ વઢવાણ પોલીસે હાથ ધરી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here