રાજકોટ : દૂષ્કર્મના ઈરાદે બાળકીની હત્યા કરનાર ત્રણ નશાખોર આરોપી ઝડપાયા

રાજકોટ : દૂષ્કર્મના ઈરાદે બાળકીની હત્યા કરનાર ત્રણ નશાખોર આરોપી ઝડપાયા
રાજકોટ : દૂષ્કર્મના ઈરાદે બાળકીની હત્યા કરનાર ત્રણ નશાખોર આરોપી ઝડપાયા
મુળ યુપીના પરિવારની આઠ વર્ષની બાળકી શુક્રવારે રાત્રે તેના ઘર પાસે તેના ભાઈઓ સાથે રમતી હતી તે દરમિયાન અચાનક ગુમ થઈ હતી. સીસીટીવી જોતા ફૂટેજમા બાળકીના પિતાનો મિત્ર જ હોવાનું બહાર આવતા કાઇમ બ્રાંચે મિથિલેશ નામના શખસને ઉઠાવી લઈ.

Visit Saurashtra Kranti Homepage here

પૂછપરછ કરતા બાળકીના પિતા સાથે દારૂની મહેફિલો માણતા તેના મિત્રોએ જ મહેફિલ દરમિયાન દાનત બગડતા બાળાનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યા અગાઉ જ બે શખ્સ હાજર હોય સામૂહિક દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીએ દેકારો કરતા ત્રણેય નરાધમોએ બાળકીને જવા દેશુ તો તેના પિતાને વાત કરશે તેવા ડરથી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હતીવિગતો મુજબ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અને મુળ યુપીના પરિવારની આઠ વર્ષની બાળકી શુક્રવારે રાત્રે તેના ઘર પાસે તેના ભાઈઓ સાથે રમતી હતી તે દરમિયાન અચાનક લાપતા થઈ જતા તેના પરિવારજનોએ તેની શોધખોળ કર્યા બાદ માલવિયાનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ કરતા શનિવારે ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે યાર્ડ નજીક અવાવરૂ જગ્યામાંથી બાળકીનું માથુ છુંદી હત્યા કરાયેલી નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમા બાળકીના પિતાનો મિત્ર જ હોવાનું બહાર આવ્યું હતું.

ત્યારે  ક્રાઈમ બ્રાન્ચે આ નીખીલેશ નામના શખસને ઉઠાવી લઈ આકરી પૂછપરછ કરતા બાળકીના પિતા સાથે અવાર-નવાર દારૂની મહેફિલો માણતા તેના મિત્રોએ જ મહેફિલ દરમિયાન દાનત બગડતા નીખીલેશે ઘર પાસે રમતી બાળાનું અપહરણ કરી ભક્તિનગર સ્ટેશન પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતોઅને ત્યા અગાઉ જ બે શખસો હાજર હોય સામૂહિક દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો,  પરંતુ બાળકીએ દેકારો કરતા ત્રણેય જ નરાધમોએ બાળકીને જવા દેશુ તો તેના પિતાને વાત કરશે તેવા ડરથી પથ્થરના ઘા ઝીકી હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Read National News : Click Here

હત્યા કર્યા બાદ નાસી ગયાનું અને ત્રણેય પરિણીત હોય અને તેઓની પત્ની વતનમાં હોવાનું બહાર આવતા પોલીસે બે શખસોને સકંજામાં લઈ પૂછપરછ કરી હતી તેમજ નાસી જનાર વધુ એક ભરતને સંકજામાં લીધો છે.મહત્વની વાત તે છે કે ત્રણેય નરાધમો બાળકીને મોતને ઘર ઉતર્યા બાદ પરિવાર સાથે રહીને શોધવાનો ઢોંગ કર્યો હતો જ્યારે પોલીસને બાળકીની લાશ મળી જતા ત્રણેય નરાધમો અચાનક ગાયબ થઈ જતાં પોલીસને ત્રણેય ઓર દઢ શંકા થઇ હતી અને તપાસ કરતા ત્રણેયની સંડોવણી ખુલતા પોલીસે ત્રણેયને શકન જામા લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here