રાજકોટમાં આવેલી સોમનાથ સોસાઇટીમાં એક સ્કોરપીઓ ગાડીએ અકસ્માત સર્જ્યો છે, પુરપાટ કઝડપે આવતી સ્કોરપીઓ ગાડી સીધી એક ઘરની દીવાલમાં જઈને અથડાઇ હતી. તે સમયે 3 મોટરસાઈકલો અને એક શાકભાજીવાળાને અડફેટે લીધા હતા, શાકભાજીવાળાને ઇજાઓ પહોચતા સારવાર અર્થે સોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચી આગળની કર્યાવહી હાથધરી હતી.અકસ્માતને પગલે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને કોને આ અકસ્માત સર્જ્યો એની તપસ કરવાની ઉગ્ર માંગણી કરી હતી.અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતેન હજુ ન્યાય નથી મળ્યો , અને લોકો હજુ તથ્ય પટેલને ભળ્યા નથી ત્યાં રાજકોટમાં પણ એવો જ અકસ્માત સર્જાયો છે .
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here