વડોદરામાં અનોખો ક્રાઈમનો કિસ્સો સામે આવ્યો છે. ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બની રોલા પાડતો યુવક ઝડપાયો છે. જે આરોપીએ ચાર ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા નકલી પાયલોટ બન્યો હોવાનું સામે આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
IB સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરાઈ
એર ઇન્ડિયાના પાયલોટની ઓળખ આપી એરર્પોટમાં પ્રવેશતા સુરક્ષાકર્મીઓએ દબોચ્યો છે. આતંકી હોવાની શંકાએ IB સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં એવો પણ ખલાસો થયો છે કે, આરોપી અસલી પાયલટ બનવાની ઘેલછામાં નકલી પાયલોટ બન્યો હતો. પાયલોટ હોવાની ડંફાસ મારી અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ગર્લફ્રેન્ડ બનાવી હતી. યુવતીઓને પાયલોટના યુનિફોર્મમાં ફ્લાઇટ સાથે ફોટા મોકલી ઈમ્પ્રેસ કરતો હતો. પોલીસે યુવક પાસે જ ગર્લફ્રેન્ડને મેસેજ કરાવ્યો હતો કે, કે હું પાયલોટ નથી. મુંબઈના 20 વર્ષીય રક્ષિત માંગેલાને પૂછપરછ બાદ હકીકત સામે આવ્યા બાદ મુક્ત કરાયો છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here