હાલ ચાલતો અધિલ પવિત્ર શ્રાવણ માસ ને લઈને સુપ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલા અપવિત્ર ન બને તે માટે પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન મુજબ પોલીસ ટીમેં નાઇટ પેટ્રોલિંગ સઘન કરતા મળેલ બાતમીના આધારે નાની મોલડી ગામે રહેણાંકના મકાન માંથી મોટી માત્રા વિદેશી દારૂની રેડ કરતા 2220 બોટલો ઝડપી લીધી.7 લાખ 94 હજારના વિદેશી દારૂ સહિત 12 લાખ 94 હજાર સાતસોની રકમના મુદામાલ સાથે મોટી માત્રા વિદેશી દારૂ ઝડપી લીધો હતો .નાની મોલડીના ગામના બે ઈસમો સ્થળ પર હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી .
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here