ચોટીલામાં જાહેરમાં ધમધમતી જુગાર કલબ પકડાઇ:11 શખ્સોની ધરપકડ:10.63 લાખનો મુદામાલ જપ્ત

ચોટીલામાં જાહેરમાં ધમધમતી જુગાર કલબ પકડાઇ:11 શખ્સોની ધરપકડ:10.63 લાખનો મુદામાલ જપ્ત
ચોટીલામાં જાહેરમાં ધમધમતી જુગાર કલબ પકડાઇ:11 શખ્સોની ધરપકડ:10.63 લાખનો મુદામાલ જપ્ત
ચોટીલાના રાજકીય અગ્રણીના આશીર્વાદથી ચાલતા જુગાર ધામ પર પોલીસે દરાડો પાડી નંદનવન સોસાયટી નજીક જાહેરમાં જુગાર કલબ પર પોલીસે ત્રાટકને 10 શખ્સોની ધરપકડ કરી રોકડા, ત્રણ કાર અને મોબાઇલ મળી રૂ. 10.63 લાખનો મુદામાલ કબ્જે છે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે મોટા કાંધાસર ગામે જુગાર રમતા ચાર ની ધરપકડ કરી છે તેમજ જુગાર નહી રમતા 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.વધુ વિગત મુજબ ચોટીલાના નંદનવન  સોસાયટી પાછળ જુગાર રમાતો હોવાની પી.આઇ. જે.જે. જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી, જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નરેશ ઉર્ફે નશા રામજી સાગઠીયા, જોરુભા ભોજભાઇ ધાંધલ, મનીષ મુળજી રાઠોડ, ડાયા ભાયા સાગઠીયા, પીઠા હમીર બથવાર, ભરત ખમા સરવૈયા, સુરેશ ગેલા મારુણીયા, જીતેન્દ્ર મંગા રાઠોડ, ધર્મેશ પ્રવિણ જાદવ અને ભગા ભલા સાગઠીયાની ધરપકડ કરી રોકડા રૂ. 2.73 લાખ, ત્રણ કાર, બે બાઇક અને 11 મોબાઇલ મળી રૂ. 10.63 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

Read About Weather here

જયારે મોટા કાંધાસર ગામે જુગાર રમતા વિરા દેવશી બારૈયા, વિજય કુરજી મેમકીયા, ગીધા ધીરુ અને પ્રેમજી રના મકવાણાની ધરપકડ કરી જુગાર રમતા 10000 નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે જુગાર  નહી રમતા 11 શખેની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here