કાગવડના પાટીયા પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતો માલીયાસણનો અલ્તાફ મીરને વિરપુર પોલીસે દબોચી દારૂના 85 ચપલા કબ્જે કરી રૂા.3.25 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
દરોડાની વિગત અનુસાર વીરપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીગ્નેશ ચૌહાણ, કોન્સ. મહેન્દ્ર ખીમસુરીયા, સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે કાગવડના પાટીયા પાસે નેશનલ હાઈવે પર પડેલ કાર નં. જીજે 36 બી 0823માં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીના ચપલા 85 મળી આવતા કાર ચાલક અલ્તાફ ઉસ્માન ખાટલીયા (ઉ.23) (રહે. માલીયાસણ, રાજકોટ)ને દબોચી દારૂના ચપલા અને કાર મળી રૂા.3.25 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ કયાંથી લાવ્યો અને કયાં સપ્લાય કરવાનો હતો તે અંગે વિશેષ તપાસ હાથ ધરી હતી.વિરપુર પોલીસે માળીયાસણના શખ્સને દબોચી દારૂના 85 ચપલા અને કાર મળી રૂા.3.25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો.
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here