હોસ્પિટલમાંથી ૨૫ દિૃનની બાળકી લઈ મહિલા ફરાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૨૫ દિૃવસ પહેલા નવજાત બાળકીને જન્મ આપનારી મહિલાને પેટમાં દૃુ:ખાવો ઉપડતા દિૃયર સાથે સારવાર માટે આવી હતી. ૨૦ નંબરની ગાયનેક ઓપ... Read more
સુરતી યુવક શહીદૃ જવાનના પરિવારની દૃીકરીને દૃત્તક લેશે પુલવામામાં નાપાક પાકિસ્તાન પ્રેરિત આતંકવાદૃીઓએ કરેલા હુમલાના પ્રત્યાઘાતો સમગ્ર દૃેશમાં જોવા મળી રહૃાાં છે. શહીદૃોના પરિવારને શાંત્વના અન... Read more
ટિકિટ લેવા બાબતે મુસાફરોએ માર મારતા કંડક્ટર ઈજાગ્રસ્ત સરકારી કર્મચારીઓ ઉપર લોકોના હુમલાઓ થતા હોવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. આવી જ એક ઘટના ભરૂચમાં પણ બનવા પામી છે. ભરૂચની એસ.ટી. બસમાં બે મ... Read more
સરપંચનું અસભ્ય વર્તન, ગુસ્સામાં આવી તલાટી પર હાથ ઉગામ્યો બારડોલીના નાંદિૃડા ગામ પંચાયતની સભામાં તલાટી સાથે મહિલા સરપંચના ઉદ્ધત વર્તનનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. આવેશમાં આવી ગય... Read more
શહીદૃોના આત્માની શાંતિ માટે હવન, ડાયરાનું આયોજન પુલવામાં થયેલા આતંકી હુમલાને લઈને દૃેશભરમાં વિરોધ થઈ રહૃાો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર શહીદૃોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમો યોજી લોકો... Read more
શહીદૃોને શ્રદ્ધાંજલિ આપવા દૃુકાનો સજ્જડ બંધ, વેપારીઓએ રેલી કાઢી પુલવામામાં થયેલા આતંકી હુમલના શહીદૃોને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદૃરાના શાકભાજી, ફ્રુટ અને ફુલ માર્કેટના ૧ હજારથી વધારે વેપારીઓ... Read more
ભાજપ પ્રદૃેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ હેક કરાયો પુલાવામા એટેક બાદૃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેિંકગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદૃોને શ્... Read more
દિૃવ્યાંગે રમતમાં મળેલી જીતના રૂપિયા શહીદૃોના પરિવારને નામ કર્યા પુલવામામાં શહીદૃ થયેલા ૪૦ જવાનોના પરિવારજનોનું દૃુખ તો કોઈ હળવુ કરી શક્તુ નથી, પરંતુ આ જવાનોના પરિવારજનોને મદૃદૃ કરવા માટે દૃ... Read more
તંત્રનાં આંખ આડા કાન…૭૫૦ કરોડનાં રોડનાં કામમાં ગેરરિતી અમદૃાવાદૃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીતિ સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે કે જગજાહેર બા... Read more
ગામમાં મગર ઘુસી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો ગીર-સોમનાથના ઘંટીયા ગામે મગર ઘુસી આવ્યો છે. મગર ઘુસી આવતા નાગરિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. મગરને જોવા માટે લોકોનાં ટોળા એકઠા થયા છે.... Read more