OMG …આ 35 સ્માર્ટ ફોનમાંથી વોટસએપ બંધ થઇ જશે!!

OMG ...આ 35 સ્માર્ટ ફોનમાંથી વોટસએપ બંધ થઇ જશે!!
OMG ...આ 35 સ્માર્ટ ફોનમાંથી વોટસએપ બંધ થઇ જશે!!

વોટસએપ સમયાંતરે જુના સ્માર્ટફોનમાંથી સપોર્ટ હટાવતું રહે છે. કારણ કે, આ ફોન હવે આ નવી સુવિધાઓને અમલમાં મુકવા માટે સક્ષમ નથી કે તેઓ સુરક્ષા અપગ્રેડ મેળવવા માટે રીસીવ કરી શકે ફરી એકવાર આવતા અઠવાડિયામાં 35થી વધુ એન્ડ્રોઇડ અને સ્માર્ટફોનમાંથી વોટસએપ સપોર્ટ દુર કરવામાં આવશે.

OMG …આ 35 સ્માર્ટ ફોનમાંથી વોટસએપ બંધ થઇ જશે!! વોટસએપ

વોટસએપ એપની નવા ફીચર્સ ઉમેરતું રહે છે. જેના માટે ચોકકસ પ્રકારની સિસ્ટમની જરૂર હોય છે. હાલમાં નવીનતમ અપડેટ અનુસાર, એન્ડ્રોઇડ 5.0 ચલાવવા માટે વપરાશકર્તાઓ અથવા તેનાથી ઉપરનું વર્ઝન iOS 12 અથવા તેનાથી ઉપરનું વર્ઝન હોવું જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમારો ફોન હજુ પણ ઓછામાં ઓછા આ વર્ઝન પર નથી તો તમારે તમારા ફોનના સોફટવેરને અપડેટ કરવું પડશે. જે 35 ફોનમાંથી વોટસએપ સપોર્ટ હટાવવામાં આવશે તેમાં સેમસંગ, એપલ, એલજી અને સોની જેવી કંપનીઓના ફોન સામેલ છે.

OMG …આ 35 સ્માર્ટ ફોનમાંથી વોટસએપ બંધ થઇ જશે!! વોટસએપ

સેમસંગ
સેમસંગ ગેલેકસી એકસ પ્લસ, સેમસંગ ગેલેકસી કોર, સેમસંગ ગેેલેકસી એકસપ્રેસ-ર, સેમસંગ ગેલેકસી ગ્રાન્ડ, સેમસંગ ગેલેકસી નોટ 3, સેમસંગ ગેલેકસી એસ-4 એકટીવ, સેમસંગ ગેલેરી એસ-3 મીની, સેમસંગ ગેલેકસી એસ-4 મીની, સેમસંગ ગેેલેકસી એસ-4 ઝુમ.

OMG …આ 35 સ્માર્ટ ફોનમાંથી વોટસએપ બંધ થઇ જશે!! વોટસએપ

મોટોરોલા મોબાઇલ મોટોજી, મોટોએકસ
Hunwel
Hunwel Ascen P6, Hunwel Ascend GS25, Hunwel C199, Hunwel GX1s, Hunwel Y625.
સોની મોબાઇલ
Sony Xperia Z1, Sony Xperia E3.$
એલજી મોબાઇલ
એલજી ઓપ્ટીમસ 4એકસ એચડી, એલજી ઓપ્ટીમસ જી, એલજી ઓપ્ટીમસ જીમાં, એલજી ઓપ્ટીમસ એલ7.
એપલ
આઇફોન-6, આઇફોન-6એકસ, આઇફોન-6એકસ પ્લસ.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here