‘એકસ્ટ્રીમ’ સર્વિસ ઝોમેટોએ કરી બંધ …

‘એકસ્ટ્રીમ’ સર્વિસ ઝોમેટોએ કરી બંધ ...
‘એકસ્ટ્રીમ’ સર્વિસ ઝોમેટોએ કરી બંધ ...

ઓનલાઈન ફૂડ ડિલીવરી કરનારી કંપની ઝોમેટોએ પોતાની હાઈપરલોકલ પ્રોડક્ટ ડિલીવરી સર્વિસ ‘એક્સટ્રીમને રદ્દ કરી દીધી છે. કંપનીએ ડિયિંળય એપને ગૂગલ પ્લે સ્ટોરથી પણ હટાવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લખનીય છે કે ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં ઝોમેટોએ આ સર્વિસ શરૂ કરી હતી.

‘એકસ્ટ્રીમ’ સર્વિસ ઝોમેટોએ કરી બંધ … ઝોમેટો

તેણે શેડોફેક્સ, પોર્ટર, લોડશેર દ્વારા પૂરી પાડવામાં આવનારી સર્વિસિસની માફક નાની ઈન્ટ્રાસિટી પેકેજ આપવા માટે નાના અને મોટા વ્યાપારીઓને ટાર્ગેટ કર્યાં હતા. જોકે, હવે એક વર્ષની અંદર આ સર્વિસ બંધ થઈ રહી છે. અલબત ઝોમેટો તરફથી આ અંગે કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.

‘એકસ્ટ્રીમ’ સર્વિસ ઝોમેટોએ કરી બંધ … ઝોમેટો

કંપનીના એક અધિકારીનું કહેવું હતું કે, આ એક પ્રયોગ હતો અને કોઈપણ દિશામાં તે જઈ શકે તેમ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક્સટ્રીમ લોજિસ્ટીક્સ સર્વિસ છે, જે વ્યાપારીઓને પાર્સલ મોકલવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપતી હતી. આ સર્વિસ ફક્ત ઈન્ટ્રાસિટી પેકેજ માટે હતું, જે મહત્તમ વજન 10 કિલો સુધી હતું. પેકેજની શરૂઆતી કિંમત રૂપિયા 35 હતી.

‘એકસ્ટ્રીમ’ સર્વિસ ઝોમેટોએ કરી બંધ … ઝોમેટો

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here