જામનગરના વસઇ નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ૫ લોકો ઈજાગ્રસ્ત

GUJARAT-ACCIDENT-DEATH
GUJARAT-ACCIDENT-DEATH

તાલુકાના વસઇ અને આમરા ગામ વચ્ચેના માર્ગ પર સાંજના સમયે પેસેન્જર રિક્ષા અને કાર સામસામા અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થી સહિત કુલ પાંચ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જામનગરના વસઇ નજીક કાર અને રિક્ષા અથડાઈજામનગરના વસઇ નજીક કાર અને રિક્ષા અથડાઈઆ પણ વાંચો:દમણમાં બેકાબુ ટેમ્પોની અડફેટે ૨ વ્યક્તિના મોતપોલીસે ઘટનાસ્થળે પહોંચી તજવીજ હાથ ધરીજયાં બે વ્યકિતની હાલત ગંભીર હોવાનું તબીબી સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ ગુનો નોંધવા તજવીજ હાથધરી હતી.