OMG ! એકસાથે 100 જીવતા સાપ એક વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યા….

OMG ! એકસાથે 100 જીવતા સાપ એક વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યા....
OMG ! એકસાથે 100 જીવતા સાપ એક વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યા....

ચીનના લોકો અજીબોગરીબ હરકત માટે જાણીતા છે પણ વિચિત્ર વસ્તુઓ પણ કરતા અચકાતા નથી. હાલમાં એક વ્યક્તિ જીવતા સાપ લઈને ચીનમાં ઘૂસવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો. આ વ્યક્તિ પાસેથી પાંચ કે દસ નહિ, પૂરતા 100 સર્પ નીકળ્યા હતા.

OMG ! એકસાથે 100 જીવતા સાપ એક વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યા…. સાપ

કસ્ટમ ઓફિશિયલ દ્વારા બોર્ડર પર ચેકીંગ દરમ્યાન પેન્ટમાં જીવતા 100 સાપ નીકળ્યા. આ જોઈને ખુદ કસ્ટમના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. આ સમાચાર ખુદ કસ્ટમ વિભાગ દ્વારા તેના સત્તાવાર વી ચેટ પર જાહેરાત કરી હતી.

OMG ! એકસાથે 100 જીવતા સાપ એક વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યા…. સાપ

અધિકારીઓએ હોંગકોંગ અને શેનજેન વચ્ચે ફૂતિયન બાઉન્ડરી પર એક વ્યક્તિને ચેકીંગ માટે અટકાવ્યો હતો. તેના પેન્ટમાંથી 100 જીવતા સાપ મળી આવ્યા. આ તમામને એક બેગમાં સિલ કરવામાં આવ્યા હતા અને આ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here