સૌરાષ્ટ્ર – ગુજરાતમાં મેઘરાજાએ લીધો બ્રેક ! માત્ર 42-તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસ્યો…

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં મેઘરાજાએ લીધો બ્રેક ! 42-તાલુકામાં માત્ર છુટો છવાયો વરસ્યો...
સૌરાષ્ટ્ર - ગુજરાતમાં મેઘરાજાએ લીધો બ્રેક ! 42-તાલુકામાં માત્ર છુટો છવાયો વરસ્યો...

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 42 તાલુકામાં વરસાદ આવ્યો છે. આ સાથે જ માત્ર એક તાલુકા વાપીમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં મેઘરાજાએ લીધો બ્રેક ! માત્ર 42-તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસ્યો… તાલુકા

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ વાપીમાં 27 મીમી, જોટાણામાં 24 મીમી, વિરમગામમાં 16 મીમી, પારડીમાં 13 મીમી, દેત્રોજ-રામપરામાં 12 મીમી, ડાંગ-આહ્વા, સુબીર અને મહેસાણામાં 11-11 મીમી, કપરાડા, ચોર્યાસી અને ઉમરપાડામાં 10-10 મીમી, માળિયા હાટિનામાં 8 મીમી, સુરત શહેર, ઉમરગાંવ અને કડીમાં 7-7 મીમી, વલસાડ અને વિસનગરમાં 6-6 મીમી અને વડનગરમાં 5 મીમી વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં મેઘરાજાએ લીધો બ્રેક ! માત્ર 42-તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસ્યો… તાલુકા

ધરમપુર અને બેચરાજીમાં 4-4 મીમી, ઓલપાડ, બારડોલી, વઘઈ, પલસાણા, ઊંઝા, પાલનપુર અને માણસામાં 3-3 મીમી, જાફરાબાદ, ખેરગામ, ડેડિયાપાડા, કલોલ, ખેરાલુ, નિઝર, માંડલ અને સતલાસણામાં 2-2 મીમી જ્યારે ચીખલી, જલાલપોર, વાંસદા, કઠલાલ, ઉચ્છલ, સિદ્ધપુર અને કુકરમુંડામાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં માલપુરમાં 11 મીમી, કામરેજમાં 7 મીમી, જસદણ, ખેરગામ અને ધરમપુરમાં 3-3 મીમી, પાટણ, ઉંઝા, પલસાણા, બારડોલી, વાંસદા અને કપરાડામાં 2-2 મીમી, પારડી, વાપી અને ધનસુરામાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં મેઘરાજાએ લીધો બ્રેક ! માત્ર 42-તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસ્યો… તાલુકા

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here