સિગારેટના વ્યસનીઓ ચેતી જજો : સિગારેટ માત્ર ફેફસા જ નહીં મગજને પણ નુકશાન કરે છે ….

સિગારેટના વ્યસનીઓ ચેતી જજો : સિગારેટ માત્ર ફેફસા જ નહીં મગજને પણ નુકશાન કરે છે ....
સિગારેટના વ્યસનીઓ ચેતી જજો : સિગારેટ માત્ર ફેફસા જ નહીં મગજને પણ નુકશાન કરે છે ....

સિગારેટ ફેફસાની સાથે મગજને પણ નુકસાન પહોંચાડે છે. એટલે કે તેના ધુમાડાને કારણે માનવ મગજમાં હાજર કોષો નાના થઇ રહ્યા છે, જેના કારણે યાદશકિત પર અસર પડી રહી છે.

સિગારેટના વ્યસનીઓ ચેતી જજો : સિગારેટ માત્ર ફેફસા જ નહીં મગજને પણ નુકશાન કરે છે …. મગજ

નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં આ માહિતી સામે આવી છે. આ અભ્યાસમાં યુરોપના 14 દેશોના 32 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમની ઉંમર 50 વર્ષથી વધુ હતી.

સિગારેટના વ્યસનીઓ ચેતી જજો : સિગારેટ માત્ર ફેફસા જ નહીં મગજને પણ નુકશાન કરે છે …. મગજ

યુનિવર્સિટી કોલેજ લંડન સંશોધકોએ જણાવ્યું કે, જે લોકોને સિગારેટ પીવાની આદત હોય છે તેમની યાદશકિત ઝડપથી ઘટી જાય છે. જે લોકો સિગારેટ પીવે છે, તેમની વસ્તુઓને યાદ રાખવાની ક્ષમતા સિગારેટ ન પીતા લોકોની સરખામણીમાં 85 ટકા ઓછી થઇ જાય છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here