HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ,હવે માત્ર 2 ઇન્જેક્શનથી AIDSની છુટ્ટી થશે …

HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ,હવે માત્ર 2 ઇન્જેક્શનથી AIDSની છુટ્ટી થશે ...
HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ,હવે માત્ર 2 ઇન્જેક્શનથી AIDSની છુટ્ટી થશે ...

દક્ષિણ આફ્રિકા અને યુગાંડામાં વ્યાપક સ્તરે કરવામાં આવેલ એક કલીનિકલ ટ્રાયલથી બહાર આવ્યું છે કે નવી રોગ પ્રતિકારક દવા વર્ષમાં બે વાર ઈન્જેકશન યુવતીઓને એચઆઈવીના સંક્રમણથી પુરી રક્ષા આપે છે.

HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ,હવે માત્ર 2 ઇન્જેક્શનથી AIDSની છુટ્ટી થશે … સફળ

ટ્રાયલમાં એ જાણવાની કોશિશ કરવામા આવી છે કે, શુ ‘લેનકાપાવિર’નું 6-6 મહિને ઈન્જેકશન, બે અન્ય દવાઓ (રોજ લેવામાં આવતી ગોળીઓ)ની તુલનામાં એચઆઈવી સંક્રમણની વિરુદ્ધ બહેતર સુરક્ષા પ્રદાન કરશે. બધી ત્રણ દવાઓ ‘પ્રી-એકસપોઝર પ્રોફિલેકસીસ’ (રોગ અવરોધક) દવાઓ છે.

HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ,હવે માત્ર 2 ઇન્જેક્શનથી AIDSની છુટ્ટી થશે … સફળ

5 હજાર લોકો પર સફળ પરિક્ષણ
સ્ટડીના દક્ષિણ આફ્રિકી ભાગના મુખ્ય તપાસકર્તા, ચિકીત્સક વૈજ્ઞાનિક લિંડા-ગેલ વેકરે જણાવ્યું કે આ સફળતા આટલી મહત્વની કેમ છે અને આગળ શું અપેક્ષા રાખવામાં આવશે. લેનકાપાવિર અને બે અન્ય દવાઓની અસરકારકતાનું પરીક્ષણ 5 હજાર લોકો પર યુગાન્ડામાં ત્રણ જગ્યાએ અને દક્ષિણ આફ્રિકામાં 25 જગ્યાએ કરવામાં આવ્યું હતું. તેને દર 6 મહિનામાં એક વાર લગાવવામાં આવે છે.

HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ,હવે માત્ર 2 ઇન્જેક્શનથી AIDSની છુટ્ટી થશે … સફળ

2134 મહિલાઓ પર સફળ પરીક્ષણ
પુર્વી અને દક્ષિણ આફ્રિકામાં યુવતીઓ એચઆઈવી સંક્રમણથી સૌથી વધુ પીડિત હોય છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રાયલમાં લેનકાપાવિર લગાવનાર 2134 યુવતીઓમાંથી કોઈપણ એચઆઈવીથી સંક્રમીત નહોતી થઈ. આ ઈન્જેકશન 100 ટકા સફળ સાબીત થયું.

એઈડસને ખતમ કરવાના અભિયાનમાં આશાકિરણ
આ સફળતા એઈડસને ખતમ કરવાની ઝુંબેશમા આશાનું કિરણ છે. લોકોને એચઆઈવીથી બચાવવા માટે એક અસરકારક આ ઉપાય છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here