FSSAI યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારીમાં…

એફએસએસએઆઈ યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારીમાં...
એફએસએસએઆઈ યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારીમાં...

ફિલ્મ એકટર્સ જેવી બોડી બનાવવાના ચકકરમાં આજકાલ યુવાનો એવા સપ્લીમેન્ટસનો પ્રયોગ ખૂબ જ કરતા હોય છે જે તબીયત માટે હાનિકારક સાબીત થાય છે.

FSSAI યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારીમાં… એફએસએસએઆઈ

હવે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માન્ય ઓથોરિટી (એફએસએસએઆઈ) યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને આવા અનેક સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારી કરી રહ્યા છે. જે ચીકીત્સકીય રીતે પ્રમાણિત નથી અને ભ્રામક વિજ્ઞાપનોથી ગ્રાહકોને ભ્રમિક કરે છે.

FSSAI યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારીમાં… એફએસએસએઆઈ

મોટાભાગના સપ્લીમેન્ટસ ખરાબ ગુણવતાના: અનેક સપ્લીમેન્ટ ખરાબ ગુણવતાવાળા હોય છે તેમાં લીવરને નુકસાન કરનાર વિષાકત પદાર્થ હોય છે.

FSSAI યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારીમાં… એફએસએસએઆઈ

ચોકકસ જાણકારી આપવી પડશે: એફએસએસએસઆઈ એક નવો કાયદો બનાવવા જઈ રહ્યું છે. જેમાં માર્કેટમાં અલગ પહેલા બધા સપ્લીમેન્ટસની ફરજીયાત રીતે તપાસ અને ચોકકસ લેબલીંગ કરાશે.

FSSAI યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારીમાં… એફએસએસએઆઈ

જે અંતર્ગત નિર્માતાઓએ પ્રોટીન સામગ્રી, અવયવો, એલર્જી અને ભલામણ કરેલ ડોઝના બારામાં સ્પષ્ટ અને ચોકકસ જાણકારી આપવી પડશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here