અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવાર આવતીકાલે કરાવશે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન…

અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવાર આવતીકાલે કરાવશે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન...
અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવાર આવતીકાલે કરાવશે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન... અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવાર આવતીકાલે કરાવશે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન...

અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ શુભ અવસર પહેલા અંબાણી પરિવાર જરૂરિયાતમંદ લોકોના સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યો છે, જેમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ હાજર રહેશે.

લગ્ન પહેલા વધુ એક મોટું સેલિબ્રેશન
અંબાણી પરિવારનું સેલિબ્રેશન પૂરું જ નથી થઈ રહ્યું, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દુનિયાના સૌથી ભવ્ય લગ્ન બનવા જઈ રહ્યા છે. બે પ્રિ-વેડિંગ બાદ હવે લગ્ન પહેલા વધુ એક મોટું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે.

અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવાર આવતીકાલે કરાવશે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન… અંબાણી

લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અંબાણી પરિવાર આ લગ્ન પહેલા ફરી એકવાર ભવ્ય ઉજવણીનું આયોજન કરી રહ્યું છે.

અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવાર આવતીકાલે કરાવશે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન… અંબાણી

2 જુલાઇના રોજ પાલઘરમાં યોજાશે
અંબાણી પરિવારે વંચિત લોકો માટે લગ્નનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ સમારોહન પાલઘરના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં 2જી જુલાઈના રોજ સાંજે 4:30 કલાકે યોજાશે.

આ પણ પ્રી-વેડિંગ ફંક્શનનો એક ભાગ છે
આ સમૂહ લગ્ન પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનો એક ભાગ છે. આ દરમિયાન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી હાજર રહેશે.

અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવાર આવતીકાલે કરાવશે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન… અંબાણી

લગ્નના કાર્યક્રમો 3 દિવસ સુધી ચાલશે
12 જુલાઇના લગ્ન બાદ 13 જુલાઇના રોજ શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 14મી જુલાઈએ આ ભવ્ય લગ્નનું ભવ્ય રિસેપ્શન થશે, જેમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ હાજરી આપશે.

અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવાર આવતીકાલે કરાવશે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન… અંબાણી

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here