વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર/અમેરિકાએ 2024 માટે સ્ટુડન્ટ વિઝા સિઝન વધારી

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર/અમેરિકાએ 2024 માટે સ્ટુડન્ટ વિઝા સિઝન વધારી
વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર/અમેરિકાએ 2024 માટે સ્ટુડન્ટ વિઝા સિઝન વધારી

ટીમ ઈન્ડિયાએ ગુરુવારે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરનાર 3900 છાત્રોનો ઈન્ટરવ્યુ લીધો હતો. છેલ્લા ત્રણ વર્ષોમાં અમેરિકામાં ભણવાની ઈચ્છા રાખનારા છાત્રોની સંખ્યામાં વધારો થયો છે. 2023માં અમેરિકી મિશને વર્ષ 2018, 2019 અને 2020ની તુલનામાં વધુ સ્ટુડન્ટ વીઝા ઈસ્યુ કર્યા હતા.

What makes a happy student? | Latest News | The Hindu

મિશને 2021 અને 2023 દરમિયાન બીજા અન્ય વિઝાની માંગમાં 400 ટકાના વધારાને પુરો કર્યો છે. ભારતમાં સ્ટુડન્ટ વિઝા એપ્લીકેશનમાં વધારાના અનુમાનને જોતા 2024 માટે સ્ટુડન્ટ વિઝા સીઝનને વધારી દીધી છે.

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર/અમેરિકાએ 2024 માટે સ્ટુડન્ટ વિઝા સિઝન વધારી સ્ટુડન્ટ વિઝા

અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું હતું કે ભારતીય છાત્ર હંમેશા જબરદસ્ત ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here