ચીની વૈજ્ઞાનિકો એક પ્રાચીન ખોપરીના જીવાશમોનુ વિશ્લેષણ કર્યા પછી અત્યાર સુધની સૌથી મોટી ચિત્તા પ્રજાતિની ભાળ મેળવી છે. આ વિશાળકાય ચિત્તાઓથી ત્રણ ગણા વધારે વજન વાળો હતો એસિનોનિકસ પ્લીસ્ટોકેનિકસ નામની આ પ્રજાતિ લગભગ ૧૩ લાખ વર્ષો પહેલા ચીનમાં જંગલોમાં ફરતી હતી.
![અત્યારથી ૩ ગણા મોટા ચિત્તા ચિત્તા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Read About Weather here
લાઇવ સાયન્સના રિપોર્ટ અનુસાર, રિસર્ચરોએ ચીનમાં શોધાયેલ જીવાશ્મોની સાથે આ અવશેષોનું વિશ્લેષણ કર્યુ હતું. ખોપરીની લંબાઇ, દાઢના દાંતની ઉંચાઇની સાથે ખોપરી અને કરોડને જોડનાર હાડકાની સંરચનાની પહોળાઇના આધારે આ પ્રાણીના વજનનું અનુમાન કરાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
ચીની વિજ્ઞાન અકાદમીના જીવાશ્મ વિજ્ઞાની કિંગાઓ જીિયાંગજૂનું કહેવું છે કે વિશાળકાય ચિત્તાઓની પ્રજાતિ સંભવત : મધ્ય- પ્લીસ્ટોસીન સંક્રમણ દરમ્યાન જળવાયુ પરિવર્તનના કારણે લુપ્ત થઇ હતી. તેમના દાતોની વ્યવસ્થા અને નાકની પાછળની હાડકાવાળી જગ્યા વર્તમાન આફ્રિકન ચિત્તાઓ સાથે મેળ ખાય છે.
- Visit Saurashtra Kranti Homepage here
- Read National News : Click Here
- Visit Saurashtra Kranti Homepage here
- Visit Saurashtra Kranti Homepage here
- Read About Weather here