Latest રાજકોટમાં ઈલેક્ટ્રીક સ્કૂટર જાહેર રોડ ઉપર ભસ્મિભૂત થઈ ગયું By Saurashtra Kranti - April 11, 2024 Share FacebookTwitterPinterestWhatsApp રાજકોટમાં ઈલેક્ટ્રીક સ્કૂટર જાહેર રોડ ઉપર ભસ્મિભૂત થઈ ગયું રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર બિગ બજારની સામે એક ઇલેક્ટ્રીક સ્કૂટર અત્યારે સાંજે અચાનક સળગી ઊઠતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ધુમાડાના ગોટે ગોટા છવાયા. આખું સ્કૂટર સળગીને ખાખ થઈ ગયુ..