તહેવારોને ધ્યાને લઇ સુરત ખાતેથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત

તહેવારોને ધ્યાને લઇ સુરત ખાતેથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત
તહેવારોને ધ્યાને લઇ સુરત ખાતેથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત
સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. એસટી વિભાગના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેનું સુખદ સમાધાન આવતાં કર્મચારીઓએ સર્કિટ હાઉસ સામે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.આ દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ દિવાળીના તહેવારને લઇ 7 નવેમ્બરથી 11 નવેમ્બર દરમિયાન સુરત ખાતેથી ગુજરાતભરમાં 2200 એક્સ્ટ્રા બસો દોડાવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત તેમજ મહારાષ્ટ્ર જતા લોકોને મુશ્કેલી ન પડે જેને લઇ નિર્ણય કરવામાં આવ્યો.જેમાં દેશ માટે સહયોગ સાથે ગુજરાત નં નામ રોશન કરવામાં આવશે. આ તકે હર્ષ સંધવી દૂરત ની મુલાકાત લેતા તેહવાર સબંધિત ના ધ્યાન માં લઈને આ મુર્દાની ચર્ચા કરવામાં આવી આ તકે તેહવાર સમય પર મુસાફરોને કોય પણ જાતની મુશકેલ ના પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવામાં આવી જેના થાકી મુસાફરોને તેહવારની મોજ માનવામાં સારી રિતે પોતે આનંદ ઉપાડી સકે તે માટે હર્ષ સંધવી ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે.

Read National News : Click Here

જેના ઉપયોગ માટે ખાસ લીલી ઝંડી બટવામાં આવી તે પરથી ફટકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે. આ દિવાળી તેહવાર સારી રિતે ઉજવણી સાથે દેશ માટે એક નવી તક આપવામાં આવી છે જેના લીધે ગુજરાત ને એક નવું સ્વરૂપ જોવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here