રાજકોટ:ખંઢેરી સ્ટેડિયમમાં પોલીસે એનાઉન્સમેન્ટ કર્યું,દર્શકોને વિનંતી મોબાઈલ સાચવીને રાખો,10 ચોરાયા

રાજકોટ:ખંઢેરી સ્ટેડિયમમાં પોલીસે એનાઉન્સમેન્ટ કર્યું,દર્શકોને વિનંતી મોબાઈલ સાચવીને રાખો,10 ચોરાયા
રાજકોટ:ખંઢેરી સ્ટેડિયમમાં પોલીસે એનાઉન્સમેન્ટ કર્યું,દર્શકોને વિનંતી મોબાઈલ સાચવીને રાખો,10 ચોરાયા
શહેર નજીકના ખંઢેરી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ બાદ કેપ્ટન રોહિત શર્માનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. (INDIA-AUS)જો કે હજી સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

(Police announced) પરંતુ પોલીસ દર્શકોને સાવધ રહેવા માટે સ્ટેડિયમમાં જઈને જાહેરાત કરી રહી છે. પોલીસે સ્ટેડિયમમાં જઈને માઈક લઈને એનાઉન્સમેન્ટ કર્યું હતું કે, દર્શકોને ખિસ્સા કાતરૂઓથી સાવધાન રહેવું જોઈએ.(RAJKOT KHANDERI STADIUM) પોલીસે દર્શકોને વિનંતી કરી હતી કે, તમારી કિંમતી ચીજવસ્તુઓ પાકીટ, મોબાઈલ સાચવીને રાખો. (keep safe mobile)અત્યાર સુધીમાં 10 મોબાઈલ ચોરાયા છે અને ગત મેચમાં 200 મોબાઈલ ચોરાઈ ગયા હતાં તમે ઇન્ડિયાને ચીયર અપ કરો પણ સાથે સાથે તમારી સાવધાની રાખો. જકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર વન-ડે મેચમાં પોલીસનો જડબેસલાક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રૂરલ એસપીના સુપરવીઝન હેઠળ, 6 ડીવાયએસપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ, 64 મહિલા પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસમેન સહિત કુલ 430થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં છે.

Read Saurashtra Kranti E-Paper here

આ ઉપરાંત પ્રાઈવેટ સિક્યુરીટીના પણ અંદાજે 400 જવાનો મદદમાં છે. એલસીબી, એસઓજી, ઘોડેશ્વાર પોલીસ પણ બંદોબસ્તમાં તહેનાત છે. બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડની બે ટીમ, સીસીટીવી સર્વેલન્સની એક ટીમની પણ છે. જ્યારે સ્ટેડિયમમાં પ્રવેશવાના તમામ ગેઈટ પર 35 મેટલ ડિટેક્ટર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત 18 ડોરફ્રેમ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here