રાજકોટ નજીકના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી બુધવારે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનાર વન-ડે મેચમાં પોલીસનો જડબેસલાક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રૂરલ એસપીના સુપરવીઝન હેઠળ, 6 ડીવાયએસપી, 10 પીઆઈ, 40 પીએસઆઈ, 64 મહિલા પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસમેન સહિત કુલ 430 થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
આ ઉપરાંત પ્રાઈવેટ સિકયુરીટીના પણ અંદાજે 400 જવાનો મદદમાં રહેશે. એલસીબી, એસઓજી, ઘોડેશ્વાર પોલીસ પણ બંદોબસ્તમાં તહેનાત રહેશે. બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડની બે ટીમ, સીસીટીવી સર્વેલન્સની એક ટીમની પણ મદદ લેવાશે. સ્ટેડિયમમાં પ્રવેશવાના તમામ ગેઈટ પર 35 મેટલ ડિટેકટર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત 18 ડોરફ્રેમ મેટલ ડિટેકટરનો ઉપયોગ કરવામાં આવશે. પ્રેક્ષકોના સામાનની ચકાસણી માટે બે બેગ સ્કેનર પણ રાખવામાં આવ્યા છે. રાજકોટની જે હોટેલોમાં બંને ટીમના પ્લેયરો રોકાવાના છે ત્યાં પણ સજજડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Read Saurashtra Kranti E-Paper here
જ્યારે પ્રેક્ષકોના સામાનની ચકાસણી માટે બે બેગ સ્કેનર પણ રાખવામાં આવ્યા છે. રાજકોટની જે હોટેલોમાં બંને ટીમના પ્લેયરો રોકાવાના છે ત્યાં પણ સજજડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જ્યારે ગ્રાઉન્ડની અંદર અધિકૃત રીતે પ્રવેશ કરનાર તેમજ મેચ કોઈ વિક્ષેપ કે કોઈ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ પ્રકારનો પદાર્થ એકના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેવું રાજકોટ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here