રાજકોટ:સાતમ-આઠમના તહેવારમાં 10 હજાર લોકોએ રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી

રાજકોટ:સાતમ-આઠમના તહેવારમાં 10 હજાર લોકોએ રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી
રાજકોટ:સાતમ-આઠમના તહેવારમાં 10 હજાર લોકોએ રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી
સૌરાષ્ટ્રવાસીઓને સાતમ-આઠમની રજા પડે એટલે અલગ-અલગ સ્થળોએ ફરવાનો અને મજા માણવાનો સમય. આ સમય દરમિયાન આખું સૌરાષ્ટ્ર હિલ્લોળે ચડે અને ખુબ મન ભરીને તહેવારની ઉજવણી કરે. મોટા ભાગના સૌરાષ્ટ્રવાસીઓ સાતમ-બાહમની ખુબ જ આતુરતાથી રાહ જોતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ક્યાંય ને ક્યાંય ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતા હોય છે.આ વર્ષે રાજકોટમાં સાતમ-આઠમની રજાઓની મજા જ્ઞાન અને ગમ્મત સાથે માણી શકાય એવું નવું સ્થળ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી) રાજકોટના ફરવા લાયક સ્થળોમાં ઉમેરાય છે. જેનો લાભ આશરે 10 હજાર જેટલાં લોધે. માતમ-આઠમની રજામોમાં લીધો.ગુજરાત સરકારનાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સેલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા રાજકોટનું રીજીયોનલ સાયન્સ સેન્ટર (સાયન્સ સીટી), માધાપર ખાતે ઈશ્વરીયા પાર્ક તથા ઇશ્ર્વરિયા મહાદેવ મંદિરની બાજુમાં આશરે 10 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલ છે અને જાહેર જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તેનો ભરપુર લાભ લઇ રહ્યા છે.

Read Saurashtra Kranti E-Paper here

જેમાં આજદિન સુધી આશરે 1,34,000 થી વધુ મુલાકાતીઓ, જેમાં 70,000થી વધુ વિદ્યાર્થીઓ અને 600 થી પણ વધુ શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ લાભ લઈ ચૂક્યા છે, રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટમાં જ્ઞાન સાથે ગમ્મતનો ભરપુર ખજાનો છે.અહીં વિવિઘ વિજ્ઞાનને બંગાળતી 6 થિમેટિક ગેલેરીઓ, અદ્યતન ટેકનોલોજી આધારિત વિવિધ રાઈડ્સ ધરાવતા એક્સપીરિયન્સ ઝોસ કે જેમાં ઑગમેન્ટેડ રીયાલીટી, વચ્ચેખલ રીયાલીટી, 3ડી / 4ડી ટેકનોલોજી, 3ડી હોલોગ્રાફી ટેકનોલોજી આધારિત વિવિધ રાઈડ્સ આવેલી છે. આ ઉપરાંત આકર્ષક સેન્ટ્રલ કોર્ટયાર્ડ, સાત શ્રીમેટીક કોર્ટયાર્ડસ, વોકવે ગાર્ડન જેવા આકર્ષણો આવેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here