વડોદરા:ઘરમાં શોખ ખાતર વન્ય જીવો રાખતા લોકો સામે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા આખરી કાર્યવાહી 

વડોદરા:ઘરમાં શોખ ખાતર વન્ય જીવો રાખતા લોકો સામે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા આખરી કાર્યવાહી 
વડોદરા:ઘરમાં શોખ ખાતર વન્ય જીવો રાખતા લોકો સામે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા આખરી કાર્યવાહી 
ફોરેસ્ટ વિભાગના સૂત્રોએ કહ્યું છે કે વન્યજીવો ઘરમાં રાખો એ ગંભીર ગુનો છે અને નવા કાયદા મુજબ તેની સજામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી ઘરમાં પોપટ, કાચબા, વાંદર જેવા જીવો રાખનારા લોકો સામે હવે દંડની રકમ રૂ.25 હજારથી વધારીને પાંચ લાખ સુધીની કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે સજાની જોગવાઈ સાત વર્ષ સુધીની છે.બદલાયેલા કાયદા અંગે સમજ આપવા માટે ફોરેસ્ટ વિભાગ અને જીવ દયા પ્રેમીઓ દ્વારા દસ દિવસ સુધી દ્વારા ડ્રાઇવ રાખીને લોકોને સમજાવવામાં આવશે. કાર્યકર રમેશભાઈ રાઈસે કહ્યું છે કે, જે લોકો શોખ ખાતર પાળેલા પ્રાણીઓ જમા કરાવી જશે તેઓની સામે ડ્રાઇવ દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. પરંતુ મોટા પ્રમાણમાં આવા પ્રાણી રાખનારા તેમજ ધંધો કરનારા લોકો સામે ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી જારી રહેશે. એક જ દિવસમાં 11 પોપટ ફોરેસ્ટ વિભાગે કબજે લીધા છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here