વડોદરા: ચાર અર્બન હેલ્થ કોમ્યુનિટી સેન્ટર માટે 51 લાખના ખર્ચે મેડિકલ અને સર્જીકલ સાધનોની ખરીદી

વડોદરા: ચાર અર્બન હેલ્થ કોમ્યુનિટી સેન્ટર માટે 51 લાખના ખર્ચે મેડિકલ અને સર્જીકલ સાધનોની ખરીદી
વડોદરા: ચાર અર્બન હેલ્થ કોમ્યુનિટી સેન્ટર માટે 51 લાખના ખર્ચે મેડિકલ અને સર્જીકલ સાધનોની ખરીદી
વડોદરા શહેરનો વિસ્તાર વ્યાપ વધતા જુદા જુદા વિસ્તારમાં શરૂ કરાયેલા નવા ચાર અર્બન હેલ્થ કોમ્યુનિટી સેન્ટર માટે જરૂરી મેડિકલ અને સર્જીકલના કુલ 28 સાધનો રૂપિયા એક કરોડના ખર્ચે ખરીદ કરવાની દરખાસ્ત મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

પાલીકા સુત્રોએ જણાવેલી વિગત એવી છે કે, આરોગ્ય ખાતા હસ્તકના કુલ ચાર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હાલમાં કાર્યરત છે પરંતુ શહેરનો વિસ્તાર વ્યાપ વધતા વધારાના નવા ચાર અર્બન હેલ્થ સેન્ટર અટલાદરા છાણી માંજલપુર અને કિશનવાડી ખાતે શરૂ કરાયા છે આ માટે કુલ 25 જેટલા મેડિકલ અને સર્જીકલ સાધનોની ખરીદી કરવાની જરૂરિયાત છે.આ અંગે જરૂરી ટેન્ડર પ્રક્રિયા બાદ વિવિધ 25 આઈટમ માટે તમામ ટેક્સ સાથે સૌથી ઓછા અને વ્યાજબી ભાવની સ્ક્રુતિની ની મળેલી મંજૂરી ને ધ્યાનમાં લઈને આ કોન્ટ્રાક્ટર પાસેથી કુલ 51 લાખની મર્યાદામાં કુલ 28 જેટલા મેડિકલ અને સર્જીકલ સાધનો ખરીદ કરવાનો થનાર ખર્ચ આગામી વર્ષ માટે મંજૂર થયેલ બજેટ હેડ આરોગ્ય ખાતા માટે જરૂરી અધ્યતન સાધનો ખરીદવા અને તેને ફીટીંગ કરવા સહિત રૂપિયા 51 લાખના ખર્ચે મેડિકલ અને સર્જીકલ ઇક્વિપમેન્ટ ખરીદી અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here