રસ્તા પર નડતરરૂપ 16 રેકડી-કેબીન જપ્ત કરાઈ

રસ્તા પર નડતરરૂપ 16 રેકડી-કેબીન જપ્ત કરાઈ
રસ્તા પર નડતરરૂપ 16 રેકડી-કેબીન જપ્ત કરાઈ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.08/08થી તા.10/08 સુધીની  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

રસ્તા પર નડતર રૂપ 16 રેકડી/કેબીન તે કોઠારીયા રોડ,રામાપીર ચોક, ગાયત્રીનગર, પોસ્ટ ઓફીસ રોડ પરથી  જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય 61 પરચુરણ ચીજ વસ્તુઓ સાધુવાસવાણી મેઈન રોડ,મવડી મેઈન રોડ, ભગતસિંહ ગાર્ડન, રામાપીર ચોકડી, જંકશન રોડ  પાસેથી જપ્ત કરવામાં આવેલ., 243  કિલો શાકભાજી/ફળ તે જ્યુબેલી,આનંદ બંગલા ચોક,મવડી મેઈન રોડ, બાપાસિતારામ ચોક,રૈયા રોડ,પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. 48,890 મંડપ કમાન છાજલી ભાડુ તે ડી.માર્ટ રોડ,50 ફુટ મારૂતીનગર મેઈન રોડ,યુનિ.રોડ, નાગેશ્ર્વર નિર્મળા રોડ,પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ,સહકાર મેઈન રોડ પરથી વસુલ કરવામાં આવેલ છે,રૂ.63,000 વહિવટી ચાર્જ તે મોરબી રોડ, કુવાડવા રોડ,જય જવાન જય કિશાન ચોક,આજી ડેમ,ચંદ્રેશનગર મેઈન રોડ,ગોંડલ રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, 298 બોર્ડ-બેનર તે કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ,નાના મૌવા રોડ,યાજ્ઞિક રોડ,જિલ્લા પંચાયત,ચોક માંથી જપ્ત કરેલા છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here