સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં સર્જાઈ સમસ્યા:સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ રામ ભરોસે

સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં સર્જાઈ સમસ્યા:સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ રામ ભરોસે
સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં સર્જાઈ સમસ્યા:સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ રામ ભરોસે
છેલ્લા છ દિવસથી સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ના મુખ્ય દ્વાર ઉપર પણ સિક્યુરિટી નથી જેને લઈને રખડતા ઢોર અને અન્ય રાત્રી દરમિયાન નશાહીત હાલતમાં ગાંધી હોસ્પિટલમાં લોકો પ્રવેશ કરી જાય છે અને ખાસ કરીને જે સારવાર લેતા દર્દીઓના સગા સંબંધીઓ સાથે તકરાર કરતાં હોવાના કિસ્સાઓ પણ છ દિવસની અંદર સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તાત્કાલિક પણે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને કોન્ટ્રાક રીન્યુ કરવામાં આવે તેવી માંગણી ઊભી થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના મુખ્ય તબીબ જોડે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ પૂરો થયા હોવાના કારણે આ પ્રકારની સમસ્યા ઊભી થઈ રહી છે ટૂંક સમયમાં નવો સિક્યુરિટી નો કોન્ટ્રાક આપવામાં આવશે ત્યારબાદ સમગ્ર જે ગાંધી હોસ્પિટલ આવેલી છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ ગોઠવવામાં આવશે અને ત્યારબાદ જે આવા બનતા બનાવો છે તે અટકાવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવશે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરની જે મહાત્મા ગાંધી હોસ્પિટલ આવેલી છે ત્યાં સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા હોવાના કારણે એક પણ સિક્યુરિટી હાલમાં ગાંધી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ નથી ટૂંક સમયમાં નવો કોન્ટ્રાક આપી અને નવા સિક્યુરિટી ગાર્ડની ભરતી કરવામાં આવશે અને ફરી ગાંધી હોસ્પિટલની સિક્યુરિટી કડક થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે ત્યારે પહેલા સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ હતો ત્યારે આ મુદ્દે ઉચ્ચતર કક્ષાએ કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવતા હજુ ડોક્ટરનો પ્રશ્ન નો નીવેડો આવ્યો નથી ત્યાં ફરી એક વખત સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ચર્ચામાં આવી છે આ વખતે એવી રીતે ચર્ચામાં આવી છે કે સુરેન્દ્રનગરની જિલ્લામાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એટલે મહાત્મા ગાંધી હોસ્પિટલ જિલ્લામાંથી તથા અન્ય તાલુકાઓમાંથી સારવાર માટે દર્દીઓ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં પોતાના દર્દના ઈલાજ માટે આવતા હોય છે.

છેલ્લા છ દિવસથી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સિક્યુરિટી નો અભાવ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એક પણ સિક્યુરિટી ગાર્ડ છેલ્લા છ દિવસથી નથી.સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે ત્યારે પહેલા સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ હતો ત્યારે આ મુદ્દે ઉચ્ચતર કક્ષાએ કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવતા હજુ ડોક્ટરનો પ્રશ્ન નો નીવેડો આવ્યો નથી ત્યાં ફરી એક વખત સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ચર્ચામાં આવી છે આ વખતે એવી રીતે ચર્ચામાં આવી છે કે સુરેન્દ્રનગરની જિલ્લામાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એટલે મહાત્મા ગાંધી હોસ્પિટલ જિલ્લામાંથી તથા અન્ય તાલુકાઓમાંથી સારવાર માટે દર્દીઓ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં પોતાના દર્દના ઈલાજ માટે આવતા હોય છે.

Read About Weather here

છેલ્લા છ દિવસથી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સિક્યુરિટી નો અભાવ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એક પણ સિક્યુરિટી ગાર્ડ છેલ્લા છ દિવસથી નથી.મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરની જે મહાત્મા ગાંધી હોસ્પિટલ આવેલી છે તેનો સિક્યુરિટી ગાર્ડનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાના કારણે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ છે ત્યાં એક પણ સિક્યુરિટી ગાર્ડ છેલ્લા છ દિવસથી નથી ત્યારે કોઈ મોટી ઘટના બને અથવા જે ગાંધી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તે દર્દીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને અથવા કોઈ વસ્તુની ચોરી થાય તો જવાબદાર કોણ રહેશે તેની સામે કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here